ગુજરાત સહિત છ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ ઉમેદવારો ઉતારશે મેદાનમાં
અમદાવાદઃ દિલ્હીમાં શાસન કરતા આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતોના ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય લીધો છે. હવે આમ આદમી પાર્ટી દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોના રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આગામી બે વર્ષના સમયગાળામાં ગુજરાત સહિત છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ ટર્મથી ઐતિહાસિક જીત પ્રાપ્ત […]


