ગુજરાતમાં 4900થી વધુ અગરિયાઓને સોલારપંપ માટે 119 કરોડની સહાય ચૂકવાઈ
ગાંધીનગર ખાતે સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક મળી, અગરિયાઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધઃ જગદીશ વિશ્વકર્મા, રણ વિસ્તારમાં 38 મોબાઇલ સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરવામાં આવી ગાંધીનગરઃ મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્યાણ માટેની યોજનાઓના ઘડતર અને અમલીકરણને ઝડપી મંજુરી આપવા માટે રાજ્યમાં ઉચ્ચ સ્તરીય એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં […]