જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાઈ ઓવરબ્રીજ રૂપિયા 193 કરોડના ખર્ચે બનાવાશે
જામનગર : શહેરમાં ઈન્દિરા માર્ગ ઉપરનો ફલાય ઓવર રૂ.193 કરોડના ખર્ચે કામ અપાઈ ગયા બાદ બે કરોડ જીઈબીને પોલ ખસેડવા ભરી દેવાયા પછી કોન્ટ્રાકટર દ્વારા સાઈડની કેનાલને સર્વિસ રોડ તૈયાર કરવા જેવા પ્રાથમિક કામ શરૂ કરી દેવાતા હવે લોકોને શ્રધ્ધા જાગી છે કે ફલાય ઓવર નવનિયુકત મ્યુનિ.કમિશનર વિજય ખરાડીના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ પ્રજા માટે […]