રાજકોટ નજીક આટકોટમાં પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે
પીએચસી કરોડોના ખર્ચે બનાવ્યુ પણ ઉદઘાટન ન કરાતા ઘૂળ ખાઈ રહ્યું છે, પીએચસી કાર્યરત ન કરાતા દર્દીએને પડતી મુશ્કેલી, બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક આવેલા જિલ્લાના આટકોટ શહેરમાં નવું બનાવવામાં આવેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઇ રહ્યુ છે. બે વર્ષથી નવા જ બનેલા […]