PM મોદીએ અટલ બિહારીની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલી પાઠવી – દેશવાસીઓને નાતાલની પણ શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છઆઓ આપી જન્મજયતિં પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ દિલ્હીઃ- જેશના પ્રધાનમંત્રી વાર તહેવારે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે આ સાથે જ અનેક મહાન લોકોની જન્મજયંતિ પર તેમમને અવશ્ય યાદ કરે છે,ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ્ વડાપ્રધાન અને દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા છે. […]