ATMમાં લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતો રિઢો આરોપી પકડાયો
આરોપીએ વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરતમાં ઠગાઈ કરી હતી આરોપી સામે 39 જેટલા ગુના નોંધાયેલા છે આરોપી પાસેથી 10થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા વડોદરાઃ આજના કોમ્પ્યુટર યુગમાં ઘણાબધા લોકો બેન્કના એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને કેટલાક સિનિયર સિટિઝન્સ એટીએમમાંથી કાર્ડ દ્વારા કેવી રીતે રૂપિયા કાઢવા તેની ખબર પડતી ન હોવાથી […]


