બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો અત્યાચારઃ 50 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલી ઘટી
દિલ્હીઃ બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મહત્વની ભૂમિકા હતી. બાંગ્લાદેશની આઝાદી વખતે હિન્દુઓની વસતી 25 ટકા હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓને પાકિસ્તાન મદદ કરતું હોવાનું મનાઈ રહ્યું છે. કટ્ટરપંથીઓના અત્યાચારને કારણે હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ […]


