અમદાવાદમાં મોડી રાતે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર કરાયો હુમલો
શહેરના ગુલબાઈ ચેકરા વિસ્તારમાં બન્યો બનાવ પોલીસ જવાનને લાફો માર્યો, ત્યારબાદ પથ્થરમારો કરાયો પોલીસના ધાડા ઉતર્યા, આરોપીને પકડીને પાઠ ભણાવાશે અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગને લીઘે મોડી રાતે જોરશોરથી ડીજે વગાડવામાં આવતું હતું. તેથી પોલીસ ડીજેને બંધ કરાવવા જતાં સ્થાનિક લોકોને પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એક શખસે પોલીસને લાફો મારતા મામલો […]