વાવમાં ફરી તોફાની વાનરોનો આતંક, મહિલાના હાથે બચકા ભરતા સાત ટાંકા લેવા પડ્યા
અગાઉ વન વિભાગ દ્વારા બે વાનરોને પકડીને પાંજરે પુરવામાં આવ્યા હતા, મહિલાને સરકારી દવાખાને સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી, વાનરોના ત્રાસથી લોકો રાતે ધાબા પર સુવા માટે પણ જઈ શક્તા નથી પાલનપુરઃ થરાદના વાવમાં છેલ્લા કેટલાક સમયથી વાનરોનો આતંક જોવા મળી રહ્યો છે. અગાઉ આ અંગેની વન વિભાગને ફરિયાદ કરાતા બે તોફાની […]