ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા ભાજપના નેતા ઉપર હુમલાનો પ્રયાસ
યુવાન લોકોની ભીડમાંથી તેમની પાસે ગયો હતો બ્લેડ વડે ભાજપના નેતા ઉપર હુમલાનો કર્યો પ્રયાસ પોલીસે હુમલાખોરને ઝડપી લઈને તપાસ આરંભી લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે […]


