લેબનોન: ઈઝરાયેલના હુમલામાં એક સૈનિક સહિત 4ના મોત
નવી દિલ્હીઃ દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલી હુમલામાં લેબનીઝ સૈન્ય સૈનિક સહિત ચાર લોકો માર્યા ગયા અને અન્ય 40 ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં લેબનીઝ સૈન્ય સૈનિક માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા. લેબનીઝ સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિયામાં કુલેલેહ-ટાયર રોડ પર લેબનીઝ આર્મી પોસ્ટને નિશાન બનાવવામાં આવ્યું […]