મણિપુર, નાગાલેન્ડના હથિયારોના લાયસન્સનું કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસઃ કોંગ્રેસ
મોટામાથાની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસ તપાસ ઢીલી પડ્યાનો આક્ષેપ હથિયારોના પરવાના મેળવવા કરોડો રૂપિયાનો કરોડોના ખેલ ખેલાયા હતા કેટલાક આરોપીને પકડવા માટે કોનું દબાણ છે? અમદાવાદઃ રાજયમાં હથિયારો રાખવાના શોખીનો દ્વારા નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાના કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ કર્યો હતો. જોકે, આ કૌભાંડ અંગે પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી […]