મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ હાજરી આપશે
લખનૌઃ વિદેશ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારે વિદેશી પત્રકારોને 2025ના મહાકુંભ મેળાના અપાર આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ વિશે માહિતી આપી હતી, જેમાં 15 લાખ વિદેશી પ્રવાસીઓ સહિત 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભની ઉત્પત્તિ સમુદ્ર મંથનની પૌરાણિક ઘટના સાથે જોડાયેલી છે, જ્યારે અમૃતના ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન […]


