1. Home
  2. Tag "Attractions"

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં કાંકરિયા લેક પ્રવાસીઓનું બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને […]

અલંગમાં બ્રેકિંગ માટે આવેલું 10 માળની હોટલ જેવું ક્રૂઝ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ

ભાવનગરઃ કોરોના કાળ હવે સમાપ્ત થતા દેશ-વિદેશોના અનેક જહાજો અલંગમાં ભાંગવા માટે આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ મંજિલે આવી પહોંચ્યું છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રૂઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રૂઝમાલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. ઘણા સમય બાદ […]

અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલા એકવેરિયમમાં 188 પ્રકારની 12000 માછલીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે

અમદાવાદ : શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પ્રથમ સૌથી મોટું  ફિશ એકવેરિયમ તૈયાર કરાયું છે. અહીં દુનિયા ભરની માછલીઓ રાખવામાં આવી છે. રથયાત્રા બાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને મોદીના હસ્તે એકવેરિયમનું લોકાર્પણ કરાશે હાલ  સાયન્સ સિટીમાં એક્વેરિયમને આખરી ઓપ આપવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એકવેરિયમ બનાવવામાં આવ્યું […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં ગૌતમ અને ગોદાવરી સફેદ વાઘની જોડી આકર્ષણનું કેન્દ્ર બની

ગાંધીનગરઃ રાજકોટના ઝૂમાંથી ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘની જોડીને લાવવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં સફેદ વાઘની જોડી લાવતા અબાલવૃદ્ધ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જોકે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાંથી એક સપ્તાહ અગાઉ સફેદ વાઘની જોડીને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવી હતી. ગૌતમ અને ગોદાવરી સફેદ વાઘની જોડીને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી રાત્રીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code