1. Home
  2. Tag "australia"

ઓસ્ટ્રેલિયામાં ઊંચું મહેનતાણું મળતું હોવા છતાં સ્ટાફની ભારે અછત, હોસ્પિટાલિટી સેક્ટરમાં મેનપાવર ક્રાઇસીસ સર્જાઇ

ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં માણસોની અછત ઓસ્ટ્રેલિયાના અનેક રેસ્ટોરન્ટ્સમાં સ્ટાફની ભારે અછત કોવિડના કારણે અનેક શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે નવી દિલ્હી: એક તરફ ભારતમાં જ્યાં એક નોકરી માટે લાખોની સંખ્યામાં અરજદારોની પડાપડી થતી હોય છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉચ્ચ વેતન મળતું હોવા છતાં કોઇ નોકરી કરવા માટે તૈયાર […]

ઓસ્ટ્રેલિયામાં મળી આવેલા આ ઝેરી કરોળિયાના કરડવાથી 15 મિનિટમાં થઈ શકે છે મોત

ઓસ્ટ્રેલિયામાંથી મળ્યો ખતરનાક કરોળિયો  માણસને 15 મિનિટમાં મારી શકે છે નિષ્ણાતો પણ થયા આશ્ચર્યચકિત દુનિયામાં એક થી એક ઝેરી જીવો વિશે તમે સાંભળ્યું જ હશે. તમે સાપ અને વીંછીના ઝેરની ખતરનાક અસર વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો, હવે એક એવો કરોળિયો મળી આવ્યો છે જે 15 મિનિટમાં માણસને મારી શકે છે. […]

ઓસ્ટ્રેલિયાઃ ગાંઘીજીની પ્રતિમાના અનાવરણના થોડા જ કલાકોમાં તોડફોડ, ભારતે આપી હતી ભેટ

ઓસ્ટ્રેલિયાની ઘટના ગાંઘીજીની પ્રતિના અનાવરણ  બાદ તોડફોડ   દિલ્હીઃ- તાજેતરમાં ઓસ્ટ્રલિયાના મેલબોર્નમાં ગાંઘીજીની પ્રતિમાના અનાવરણ બાદ તોડફોડ થવાની ઘટના બની હતી, આ પ્રતિમા ભારત સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપવામાં આવી હેતી. વડા પ્રધાન સ્કોટ મોરિસને આ કૃત્યને “શરમજનક” ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી  હતી. આ ઘટનાને લઈને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ગુસ્સો જોવા મળ્યો છે. ન્યૂઝ ‘ધ […]

આને કહેવાય નસીબ! કોવિડ વેક્સિન લેનારી મહિલા રાતોરાત બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે?

આને કહેવાય નસીબ ઓસ્ટ્રેલિયામાં વેક્સિન લેનાર મહિલા રાતોરાત બની કરોડપતિ વેક્સિનના લકી ડ્રોમાં બની વિજેતા નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી વધુ અસરકારક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ભારત સહિતના દેશોમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરવા તેમજ લોકોને […]

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે. એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું; “હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક […]

કોવેક્સિનને મળી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાની સરકારે અપ્રૂવ્ડ વેક્સિનની યાદીમાં કરી સામેલ

કોવેક્સિનને લઇને સારા સમાચાર હવે ઓસ્ટ્રેલિયાની સરકારે કોવેક્સિનને આપી મંજૂરી ઓસ્ટ્રેલિયન સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં કરી સામેલ નવી દિલ્હી: ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનને લઇને એક સારા સમાચાર છે. આ વેક્સિનને હવે ઓસ્ટ્રેલિયાની સરકાર તરફથી મંજૂરી મળી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે […]

રાજકોટનો યુવાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યો, ગુજરાત માટે ગૌરવની વાત

રાજકોટનો યુવાન ઓસ્ટ્રેલિયામાં બન્યો કોર્પોરેટર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જીતી ચૂંટણી ગુજરાત માટે ગૌરવ સમાન વાત જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત – આ કહેવતથી તો ભાગ્ય જ કોઈ ગુજરાતી અજાણ હશે. મોટા ભાગના ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં પોતાની આગવી ઓળખ મુકતા હોય છે. આવામાં ગુજરાતને ગૌરવ વધાર્યું છે રાજકોટના એક યુવાને. આ યુવાને ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન વિભાગમાં […]

ઝુલન ગોસ્વામીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે પોતાની કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી

નવી દિલ્હી: ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ સિદ્વિ નોંધાવી છે. ઝુલમ ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી વનડેમાં નવો ઇતિહાસ રચને કારકિર્દીની 600 વિકેટ પૂરી કરી છે. તેણે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 9મી ઑવરમાં કાંગારૂ ટીમને બે ફટકા આપ્યા. જેમાં રસેલ હેન્સ અને મેલ લેનિંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. મેચ દરમિયાન આ ઑવરમાં પ્રથમ વિકેટ લેતા […]

ઓસ્ટ્રેલિયા-અમેરિકાની સબમરીન ડીલ ભારત તરફ શું ઇશારો કરે છે?

ઓસ્ટ્રેલિયા-અમેરિકા વચ્ચેના સબમરીન સોદાથી વિશ્વ અચંબિત ફ્રાંસે તો આ સોદાને પીઠમાં ચાકૂ ઘોંપવા સમાન ગણાવ્યો તજજ્ઞો અનુસાર ભારતે પણ સબમરીનની સંખ્યા વધારવી જોઇએ નવી દિલ્હી: અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સબમરીન સોદો થયો છે જેને લઇને સમગ્ર વિશ્વ અચંબિત છે. આ ડીલથી ચીન ઉપરાંત ઘણા યુરોપિયન દેશો પણ ચોંકી ગયા છે અને તેના વિરોધમાં ઊભા થઇ […]

અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોન પણ કરાવી શકે છે લાભઃ આ રહ્યું તેનું ઉદાહરણ

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરે છે. તેમજ અજાણ્યા નંબરથી અવાર-નવાર ફોન આવતા હોય છે. અનેક લોકો આવા અજાણ્યા નંબર ઉપરથી આવતા ફોનને રિસીવ કરવાનું ટાળે છે. પરંતુ ઓસ્ટેલિયાની એક મહિલાને અજાણ્યા નંબર ઉપર આવેલા ફોનથી જેકપોટ લાગ્યો છે. આ મહિલાને અજાણ્યા નંબરથી અનેકવાર ફોન આવ્યાં હતા જો કે, ફોન નંબરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code