સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક 16ઉપર પહોંચ્યો, 5ની હાલત નાજુક
સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈને આંકડો 16 ઉપર પહોંચ્યો છે. પોલીસે સોમવારે માહિતી આપી હતી કે આ હુમલાને અંજામ આપનાર પિતા અને પુત્ર હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પોલીસે પુષ્ટિ કરી છે કે આ ગોળીબાર બાદ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા […]


