આરોગ્ય માટે ફાયદાકારક કારેલા આટલી વસ્તુઓ સાથે ખાવાનું ટાળો
કારેલાને તેના કડવા સ્વાદ માટે દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ કોઈ એ સમજવા માંગતું નથી કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. જો કારેલાનું સેવન દરરોજ કરવામાં આવે તો ઘણી બીમારીઓ મૂળમાંથી મટી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા કોઈ રામબાણ ઈલાજથી ઓછા નથી; તેનું સેવન કરવાથી ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કારેલા ખાવાથી કબજિયાત, […]