ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત 19 કારીગરોને પુરસ્કૃત કરાશે
મહેસાણા ખાતે આયોજિતVGRCમાં ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા, વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 19 કારીગરોને પુરસ્કાર એનાયત કરાશે, ગાંધીનગરઃ રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – 2024માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય […]