આ કડવા પાંદડા મોંમાં રાખો, દાંતના સડાથી લઈ મોઢાની દુર્ગંધ સુધી બધું જ દૂર થશે
દાંતના દુખાવા, પેઢામાંથી લોહી નીકળવું કે મોઢામાંથી દુર્ગંધ આવવા જેવી સમસ્યાઓથી હેરાન થઈને તમારે વારંવાર ડોક્ટર પાસે જવાની જરૂર નથી. કારણ કે આ પાંદડાઓની મદદથી તમે દાંતના સડોથી લઈને મોઢાની દુર્ગંધ સુધીની દરેક સમસ્યાનો ઇલાજ કરી શકો છો. લીમડાના પાન: લીમડાના પાન ચાવવા એ દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે. લીમડામાં રહેલા […]