1. Home
  2. Tag "Axiom-4 mission"

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી

નાસાએ એક્સિઓમ-4 મિશન માટે નવી લોન્ચ તારીખ જાહેર કરી છે. ક્રૂ મેમ્બર્સ SPACEXના ફાલ્કન 9 રોકેટ પર નવા SPACEX ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જશે. આ મિશનનો હેતુ ગુરુવાર, 26 જૂને સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય) ISS સાથે ડોક કરવાનો છે. જેથી નાસાએ મંગળવારે જાહેરાત કરી કે, ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું […]

ભારતઃ Axiom-4 મિશનનું લોન્ચિંગ ફરી સ્થગિત

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા ફરી એકવાર સ્થગિત રાખવામાં આવી છે. એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીકેજ થવાને કારણે તેને ફરીથી મુલતવી રાખવામાં આવ્યું છે. ISROના વડા ડૉ. વી. નારાયણને X પર આ માહિતી આપી હતી. નારાયણને જણાવ્યું હતું કે, પ્રથમ ભારતીય અવકાશયાત્રીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code