હોસ્પિટલોમાં આયુષ્યમાન યોજનાની સાઈડ બંધ હોવાથી PMJAY કામગીરી ઠપ
                    ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને મુશ્કેલી, આરોગ્ય સેવાનું સર્વર વારંવાર ઠપ થયાની અથવા ધીમુ ચાલતું હોવાની ફરિયાદો, સરકારી હોસ્પિટલોમાં તો સર્વર બંધના બોર્ડ જ લગાવી દેવામાં આવે છે, અમદાવાદઃ આયુષ્યમાન ભારત યોજનાનું સર્વર બંધ રહેતુ હોવાથી આયુષ્યમાન કાર્ડ સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

