ટેટ-1 અને 2ની પરીક્ષામાં બી.ઍડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણવા માગણી
ગાંધીનગરઃ રાજ્ય સરકારે ઘણા સમય બાદ TET 1-2 પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. શાળાઓમાં ટેટની પરીક્ષાના મેરીટના આધારે વિદ્યાસહાયકો તરીકે નિમણુંકો કરવામાં આવતી હોવાથી બીએડ કે પીટીસી થયેલા વિદ્યાર્થી માટે ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા મહત્વની છે. ત્યારે બીએડના અંતિન વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટેટની પરીક્ષા આપવા માટે લાયક ગણવાની માગ કરી છે. આ અંગે […]