ધો.12 સાયન્સમાં A’ ગૃપ કરતા B’ ગૃપમાં વધુ પરીક્ષાર્થીઓ, તબીબીમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 14મી માર્ચથી થઈ રહ્યો છે. રાજ્યમાં આ વખતે ધોરણ 12 સાયન્સમાં એ ગૃપ કરતા બી ગૃપમાં 73 ટકા વિદ્યાર્થી વધુ છે, તેનું કારણ એ છે. કે, રાજ્યમાં હવે ઈજનેરી અને ફાર્મસી વિદ્યાશાખાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટી રહ્યો છે. તેની […]