સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ B.Sc સેમેસ્ટર 3 અને 4નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો
પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અટકી, વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી વિરોધ કર્યો, સેમેસ્ટર 4ની પરીક્ષા એપ્રિલ 2025માં લેવાઈ છતાં રિઝલ્ટ હજુ જાહેર કરાયુ નથી, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા એપ્રિલ મહિનામાં લેવાયેલી B.Scની સેમેસ્ટર 3 અને 4નું પરિણામ 7 મહિના બાદ પણ જાહેર ન થતાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિ ડો. ઉત્પલ જોશી ગેરહાજર […]