આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા,કાશી અને મથુરામાં એલર્ટ, સુરક્ષા બંદોબસ્ત વધારાયો
આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાઠ સમગ્ર વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો લખનૌઃ આજે 6 ડિસેમ્બર એટલે કે બાબરી ધ્વંસની વર્ષગાઠ,બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવાની વર્ષગાંઠ છે. બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ પણ સર્જાયો હતોવર્ષો વિતી ગયા હોવા છત્તા આજે આ દિવસ પર રાજ્યમાં એલર્ટ […]


