રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે, AQIનું સ્તર વધ્યું
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સતત બગડી રહી છે. મંગળવારે (4 નવેમ્બર) સવારે આકાશ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)અનુસાર, મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો હતો. દિલ્હીના આશરે 17 વિસ્તારોમાં આ સ્થિતિ યથાવત છે. CPCBના ડેટા અનુસાર, આઇટીઓમાં અને તેની આસપાસના […]


