ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો, દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા
બાગપતની બજારોમાં પિચકારી અને રંગોથી સજેલી દુકાનો ડોરેમોન અને છોટા ભીમની પિચકારીથી શણગારેલી દુકાનો કોરોના કાળ બાદ દુકાનદારોને હોળીમાં સારા વેચાણની આશા દિલ્હી:બે વર્ષ કોરોના કાળ બાદ આ વખતે ફરી હોળી પર બજારો રંગ ગુલાલ અને પિચકારીથી રંગીન દેખાઈ રહ્યા છે.બાગપતના બજારોમાં રંગબેરંગી અબીલ-ગુલાલ ખરીદવા માટે લોકો દુકાનો પર ઉમટી રહ્યા છે.રંગબેરંગી અને આકર્ષક પિચકારીઓ […]


