પોલીસ દ્વારા એફિડેવિટ રજુ ન કરાતા ચૈતર વસાવાના જામીનની સુનાવણી મુલત્વી
દેડિયાપાડા પોલીસ સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહી, કાલે 11મી જુલાઈએ જિલ્લા કાર્ટમાં સુનાવણી હાથ ધરાશે, ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી વડોદરાઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપના તાલુકા પ્રમુખ સાથે મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે […]