બલજીત કૌર એક મહિના કરતાં ઓછા સમયમાં 8000 મીટરની ઉંચાઈ વાળા ચાર પર્વત સર કરનાર પ્રથમ ભારતીય બની
બલજીત કૌરનાન નામે મોટી સિદ્ધી 8 હજારની ઊંચાઈ વાળા 4 પરક્વત સર કરનાર પહેલી ભારતીય બની દિલ્હીઃ- વિશ્વના ચોથા સૌથી ઊંચા પર્વત માઉન્ટ લ્હોત્સેને પર સફળતાપૂર્વક સર કર્યા બાદ બલજીત કૌર એક મહિના કરતાં ઓછા સમયમાં 8,000 મીટરની ઊંચાઈ સાથે ચાર પર્વતની ટોંચ સર કરનાર પ્રથમ ભારતીય પર્વતારોહક બની છે.બલજીતની ચારે તરફ પ્રસંશાઓ થી […]