VIDEO: બલોચ લડવૈયાઓનો હાહાકારઃ 12 શહેરો ઉપર કબજો કર્યો, પાકિસ્તાની સૈન્યની નાસભાગ
રાવલપિંડી, 31 જાન્યુઆરી, 2026 – Baloch fighters captured 12 cities પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલોચ લડવૈયાઓએ હાહાકાર મચાવી દીધો હોવાના અહેવાલ છે. બલોચ લિબરેશન આર્મી (બીએલએ)ના લડવૈયાઓએ બલુચિસ્તાન ક્ષેત્રના ઓછામાં ઓછા 12 શહેરો ઉપર કબજો કરી લીધો હોવાનું કહેવાય છે. વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આજે શનિવારે બલોચ લડવૈયાઓએ ઓપરેશન હેરોફ-2 અંતર્ગત મોટાપાયે સુવ્યવસ્થિત હુમલા કરીને અનેક […]


