અમદાવાદમાં બાલવાટિકાના રિ-ઓપનિંગ પહેલા જ એન્ટ્રી ફી રાઈડના દરમાં વધારો કરાયો
એએમસીએ બાલવાટિકામાં વિવિધ રાઈડ, સ્નો પાર્ક, વગેરેની ફીના ભાવ નિયત કર્યા, બાલવાટિકાને વર્ષે રૂપિયા 40 લાખની આવક થશે થોડા દિવસમાં બાલવાટિકા બાળકો માટે ખૂલ્લી મુકાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરાયું છે. અને થોડી દિવસમાં બાળવાટિકા રિ-ઓપન કરાશે. ઉનાળાના વેકેશનને લીધે બાળકો સાથે તેના વાલીઓ પણ ઉમટી પડશે. ત્યારે એએમસીની રિક્રિએશન […]