અમરનાથ યાત્રા: બમ બમ ભોલેના નારા સાથે પ્રથમ જથ્થો રવાના
નવી દિલ્હી, 2 જુલાઈ 2026: બાબા બરફાનીના ભક્તો માટે આતુરતાનો અંત આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહાએ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ (આધાર શિબિર)થી અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને વિધિવત રીતે લીલી ઝંડી બતાવીને રવાના કર્યો છે. ભક્તોના ભારે ઉત્સાહ અને ‘બમ બમ ભોલે’ તેમજ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે […]


