અમદાવાદમાં ઘાસચારો લાવવા પર પ્રતિબંધ, ઘાસચારોના ગોડાઉનો પણ સીલ કરાશે
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ મ્યુનિનું તંત્ર સફાળું જાગ્યુ છે. જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરને પકડવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા રખડતા ઢોરને લઈ તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઇ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવેથી શહેરમાં […]