કેળાની છાલની ચા પીવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી મળશે રાહત
કેળાને કેલ્શિયમનો ખજાનો કહેવામાં આવે છે. દરરોજ કેળુ ખાવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે. જો કે, કેળાની જેમ તેની છાલ પણ આરોગ્ય માટે ખુબ લાભદાયી માનવામાં આવે છે. તમે કેળાની છાલની તમે ચા બનાવીને પી શકો છો. હા, કેળાની છાલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચા બનાવવાની રીત સરળ છે. કેળાની છાલમાં દરેક […]