બનારસી સાડીના હોય છે આટલા પ્રકાર, જાણો…
બનારસી સાડી હંમેશા ટ્રેન્ડમાં રહે છે. ઘરે, લગ્નપ્રસંગ સહિતના ફંક્શનમાં કે કોઈપણ ખાસ પ્રસંગે પહેરવા માટે તે પરફેક્ટ છે. તે ક્લાસી અને રોયલ લુક આપે છે. અભિનેત્રીઓ પણ બનારસી સાડી પહેરવાનું પસંદ કરે છે. અનુષ્કા શર્માથી લઈને દીપિકા પાદુકોણ સુધી, બધાએ તેમના લગ્નના રિસેપ્શન માટે બનારસી સાડી પસંદ કરી હતી. તમે પણ બનારસી સાડી પહેરી […]