બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું અમિત શાહના હસ્તે આગથળા ખાતે લોકાર્પણ
કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1,00,000 કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે પાલનપુર, 6 ડિસેમ્બર, 2025ઃ Banas Bio-CNG – Banas Model inaugurated બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આગથળામાં સ્થપાયેલ “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ […]


