1. Home
  2. Tag "Bangladesh cricket team"

બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં. તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ […]

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો કાનપુરમાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ

• બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મામલે નોંધાવ્યો વિરોધ • પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત કરાઈ નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારનો મામલે ભારતીય હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન કાનપુરમાં હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેને લઈને કાનપુર ક્રિકેટ સ્ટેડિયમની બહાર હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં […]

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ફાયરિંગમાં 49ના મોત, બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો પ્રવાસ થયો રદ્દ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં ફાયરિંગ કરનારા ચાર શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય શૂટર્સમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડના સ્થાનિક અખબાર ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ મુજબ, મસ્જિદોમાં કરવામાં આવેલા ફાયરિંગમાં 49 લોકોના મોત નીપજ્યા છે. જેને પગલે એર ન્યૂઝીલેન્ડની ફ્લાઈટોને પણ રદ્દ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર અને લિનવુડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code