બાંગલાદેશના પૂર્વ પીએમની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
દિલ્હીઃ- બાંગલા દેશના પૂર્વ પ્રધાનમંત્રીની તબિયત લથડી છે.બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા લીવરની સમસ્યાથી પીડિત છે. ડોક્ટરોનું કહેવું છે કે ખાલિદા જિયાની હાલત નાજુક છે. તેમની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કેએક દિવસ પહેલા તેને બાંગ્લાદેશની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમના ડોક્ટરનું કહેવું છે કે ખાલિદા લિવર સિરોસિસથી પીડિત છે. તે […]