બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ
મુંબઈ, 26 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. મયમનસિંઘમાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના પર બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીએ આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી સોશિયલ મીડિયા […]


