પૂર્વ ન્યાયાધિશ શહાબુદ્દીન ચુપ્પુ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા
શહાબુદ્દીન ચુપ્પુ બન્યા બાંગલા દેશના રાષ્ટ્રપતિ પૂર્વ ન્યાયાધિશ તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે દિલ્હીઃ- પૂર્વ ન્યાયાધિશ મોહમ્મદ શહાબુદ્દીન ચુપ્પુ બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ હશે. શહાબુદ્દીન ચુપ્પુ બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદનું સ્થાન લેશે. બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે રવિવારે રજૂ કરેલા […]