1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત પીએમ બનશે

બાંગ્લાદેશમાં ફરી એક વાર શેખ હસીના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકમાંથી બે-તૃતિયાંશથી વધુ બેઠકો જીતી હતી. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. એનાથી પહેલા 1991 થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે. અત્યાર સુધીના મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી […]

બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આજે મતદાન, 1970 ઉમેદવાર મેદાનમાં

સામાન્ય ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં બાંગ્લાદેશની સંસદને રાષ્ટ્રીય સંસદ કહેવામાં આવે છે નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આવતીકાલે 7 જાન્યુઆરીએ મતદાન થશે. આ ચૂંટણીમાં 1970 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 90 મહિલા ઉમેદવારો છે જ્યારે 79 ધાર્મિક અને વંશીય લઘુમતી […]

બાંગ્લાદેશમાં નોબલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને કેદની સજા

ઢાકા: બાંગ્લાદેશમાં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યૂનુસને સોમવારે દેશના શ્રમ કાયદાઓના ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રોસિક્યૂટર ખુર્શિદ આલમ ખાને કહ્યુ છે કે પ્રોફેસર યૂનુસ અને તેમના ત્રણ ગ્રામીણ ટેલિકોમ સહયોગીઓને શ્રમ કાયદાઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 6 માસની કેદની સજા ફટકારાય છે. તેમણે કહ્યુ છે કે અપીલ વિલંબિત […]

પીએમ મોદી અને બાંગલાદેશના પીએમ શેખ હસિના 1લી નવેમ્બરે ભારત-બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશના દેશો સાથે ભારતનો સંબંઘ મજબૂત બન્યો છએ જો બાંગલાદેશની વાત કરીએ તો અહીંના પીએમ શેખ હસિના સાથે પીએમ મોદી સંયુક્ત રીતે કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છએ. પ્રાપ્ત માહિતી પ્રમાણે 1 લી નવેમ્બરના રોજ પીએમ મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના વર્ચ્યુઅલ રીતે […]

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ […]

એશિયન ગેમ્સ 2023: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ સુંદર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં 86થી વધારે મેડલ જીત્યાં છે. દરમિયાન એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટથી પરાજય આપીને ફાઈલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ […]

ભારત-કેનેડા વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો ભારતને સહકાર,કહી આ વાત

દિલ્હી: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોના વિવાદીત નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધોમાં અંતર વધી ગયું છે. ખાલિસ્તાની સમર્થક કેનેડાના પ્રધાનમંત્રીના વિવાદીત નિવેદન પછી ભારતને સહકારમાં હવે બાંગ્લાદેશ પણ આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમિને કહ્યું કે અમને ભારત પર ગર્વ છે અને અમે ભરોસા સાથે કહી શકીએ છીએ કે ભારત કદી પણ આવી ઓછી […]

Asian Games 2023:બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા,હવે પાકિસ્તાન સાથે થઈ શકે છે ટક્કર

દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 8.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત માટે જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 20 રનની અણનમ ઇનિંગ […]

બાંગ્લાદેશમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ પર લાગી રોક

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. તે ઓપનિંગ ડે પર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેડ એનાલિસ્ટ એડવાંન્સ બુકિંગના ટ્રેન્ડને જોતા અનુમાન લગાવી રહ્યા હતા કે ફિલ્મ કમાણીના મામલે […]

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુએ હાહાકાર, અત્યાર સુધીમાં 398 લોકોના મોત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં 24 કલાકમાં 11 વધુ ડેન્ગ્યુના મોત અને 2,905 કેસ જેટલા નવા નોંધાયા છે, એમ ધ ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે. બાંગ્લાદેશમાં ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા હવે વધીને 398 થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી, બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા 85,411 પર પહોંચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code