1. Home
  2. Tag "bangladesh"

તો સ્ટમ્પ પરથી વિકેટ પડી કેવી રીતે? વીડિયો જોઈને તમારી આંખો પણ રહી જશે ખુલ્લી

ક્રિકેટની દુનિયામાં આમ તો અનેક રેકોર્ડ બનતા હોય છે. કેટલાક રેકોર્ડ એવા પણ હોય છે કે જેને જોઈને આપણને પણ લાગે કે આ કેવી રીતે બની શકે. પણ જ્યારે નરી આંખોથી જોઈએ ત્યારે ખબર પડે કે…હા.. આ પણ શક્ય છે. આવી જ એક ઘટના બની છે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચમાં. હાલમાં […]

બાંગ્લાદેશની એક ફેકટરીમાં ભીષણ આગઃ 50થી વધારે લોકોના મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફેકટરીમાં આગ લાગતા કેટલાક શ્રમજીવીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવી હતી. હજુ 12થી વધારે વ્યક્તિનો કોઈ […]

ભારત-બાંગ્લાદેશના સંબંધો વધુ મજબુત બન્યાઃ PM મોદી અને મમતા બેનર્જી માટે મોકલાવી કેરીઓ

દિલ્હીઃ પડોશી પહેલો એવુ માનતા ભારતે કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન સિવાય તમામ પડોશી દેશોને કોરોનાની રસી પુરી પાડીને મદદ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સાથેના સંબંધમાં સુધારો થયો છે. દરમિયાન બાંગ્લાદેશના પ્રધાન મંત્રી શેખ હસીનાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભેટમાં 2600 કિલો કેરી મેકલી છે. બાંગ્લાદેશના […]

બાંગ્લાદેશના ઢાકામાં બ્લાસ્ટઃ સાત વ્યક્તિના મોત, 50થી વધારે ઘાયલ થયાની આશંકા

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતા. વિસ્ફોટથી વાહનો અને આસપાસની ઈમારતોને પણ ભારે નુકશાન થયું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાંગ્લાદેશ પોલીસે પણ વિસ્ફોટનું કારણ જાણવા તપાસ આરંભી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ઢાકાના મોધબજાર વિસ્તારમાં […]

બાંગલાદેશના ઢાકામાં ડેલ્ટા વેરિએન્ટનનું જોખમઃ કોરોનાને અટકાવવા રાષ્ટ્રીયવ્યાપી લોકડાઉનની જાહેરાત

બાંગલા દેશમાં લોકડાઉનની જાહેરાત કરાઈ ઢાકામાં ડેલ્ટા વાયરસની એન્ટ્રી દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે હજુ કોરોનાની બીજી તરંગ ગઈ નથી ત્યા તો ડેલ્ટા વેરિએન્ટનું નવું જોખમ સામે આવ્યું છે,શુક્રવારે બાંગ્લાદેશમાં કોરોનાનો ફેલાવો અટકાવવા દેશભરમાં રાષ્ટ્રીયલોકડાઉનની જાહેરાત આગામી સૂચના સુધી આપવામાં આવી હતી. દેશમાં કોરોના વાયરસથી 108 દર્દીઓનાં મોત નીપજ્યાં, જે આ મહામારી […]

ભારતે કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા નારાજ બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ ઘટાડી

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે. તેમજ રસીનું ઉત્પાદન વધારવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં બાંગ્લાદેશને કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હોવાનું જાણવા મળે છે. જેથી બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલીઓની ભારતમાં નિકાસ પણ મર્યાદિત કરી હોવાનું જાણવા […]

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે બારડોલીની સુરગ ફેકટરીની લીધી મુલાકાતઃ કાર્યશેલીની મેળવી માહિતી

અમદાવાદઃ ભારત અને બાંગ્લાદેશમાં ખાંડનું મોટી માત્રામાં ઉત્યાદન થાય છે. એશિયામાં સૌથી મોટી સુરગ ફેકટરી બારડોલીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરે આ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. તેમજ ફેકટરીની કાર્ય શૈલીની માહિતી મેળવી હતી. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર […]

પશ્ચિમ બંગાળથી ચાર મહિનામાં 100 કિમીનો પ્રવાસ ખેડી વાઘ બાંગ્લાદેશ પહોંચ્યો

દિલ્હીઃ વાઘના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતા સુંદર વનનો વાઘ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના વન વિભાગે સુંદરવનના એક વાઘને રેડિયોકોલર લગાવ્યું હતું. દરમિયાન આ વાઘ ચાર મહિનામાં લગભગ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશની સીમામાં પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળે છે. વનવિભાગના જણાવ્યા અનુસાર નર વાઘને ગત […]

મહિલાઓની સુંદરતામાં સાડી કરે છે વધારો, જાણો મહિલાઓમાં પ્રચલિત સાડીની સ્ટાઈલ

ભારત અને બાંગ્લાદેશમાં મોટાભાગની મહિલાઓ સાડીઓ પહેવાનું પસંદ કરે છે. મહિલાઓમાં સાડીઓની ફેશન ક્યારેય જૂની થતી નથી. લગ્ન પ્રસંગ્ર સહિતના શુભપ્રસંગ્રોમાં મહિલાઓ બધાથી અલગ અને સુંદર દેખાવવા માટે મોંઘા આભુષણોની સાથે આધુનિક સ્ટાઈલમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. સાડી એ કલાનું એક કાલાતીત અને અતુલ્ય સ્વરૂપ છે જે તેની અભૂતપૂર્વ સુંદરતા માટે પ્રિય છે. સાડીઓની […]

ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે

અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code