બાંગ્લાદેશઃ શેખ હસીનાની અવામી લીગ પર 2026ની ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Bangladesh violence બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અંતરિમ સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફેબ્રુઆરી 2026માં યોજાનારી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં હિસ્સો લઈ શકશે નહીં. અંતરિમ સરકારના આ નિર્ણયથી બાંગ્લાદેશના રાજકારણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. અંતરિમ સરકારના મુખ્ય સલાહકારના […]


