ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરીનો પર્દાફાશ : 3 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ
મોતિહારી, 1 જાન્યુઆરી 2026 : ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ગંભીર ગણી શકાય તેવા ગેરકાયદે ઘૂસણખોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. રક્સૌલ બોર્ડર પર સશસ્ત્ર સીમા બલ (SSB) એ બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ બાંગ્લાદેશી નાગરિકો અને તેમને બોર્ડર પાર કરાવવામાં મદદ કરી રહેલા એક ભારતીય શખ્સને દબોચી લીધા છે. આ ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક […]


