આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા […]