અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ મોડીરાત્રે વિવિધ વિસ્તારોમાં સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યાં
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વડાપ્રધાનની વિરૂદ્ધમાં બેનર્સ લગાવતા પોલીસે તમામ બેનર્સ હટાવીને આપ’ના કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. આ મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બબાલ પણ થઈ હતી. દરમિયાન આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારોમાં બેનરો લગાવતા પોલીસ અને મ્યુનિનું તંત્ર પણ દોડતું થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમ […]