સરદાર પટેલના એકતાના સંદેશ સાથે બારડોલીથી સોમનાથ સુધી સન્માન યાત્રા યોજાશે
11મી સપ્ટેમ્બરથી યાત્રાનો પ્રારંભ, 1800 કીમી અંતર કાપી 355 ગામોમાં યાત્રા ફરશે, રૂટમાં રાજવી પરિવારોના વંશજોને તેમજ શહીદ જવાનોના પરિવારનું સન્માન કરાશે, સરદાર પટેલની વિચારધારા જનજન સુધી પહોચાડાશે, અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી જીપી વસ્ત્રાપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની […]


