ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ચાર સિનિયર સચિવોને સોંપાઈ મહત્વની જવાબદારી
અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર વધારે સાબદી બની છે અને સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તથા પીડિતોની સારવારને લઈને ચાર […]


