દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું
ઊના: ગુજરાતી પ્રવાસીઓ માટે દીવના બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ત્રણ મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે તેમજ દરિયાના મોજામાં વધુ કરંટ જોવા મળશે. આથી […]


