વડોદરામાં સીસીટીવી, ટ્રાફિક સિગ્નલો, વગેરેની બેટરી ચોરતા 3 રિઢા આરોપીઓ પકડાયા
પોલીસે 216 બેટરીઓ સાથે મળીને કુલ 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો રિઢા આરોપીઓની પૂછતાછ કરતા 13 ગુનાનો ભેદ ઉકેલાયો આરોપીઓ ચોરી કરેલી બેટરી ભંગારમાં વેચી દેતા હતા વડોદરાઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા સીસીટીવી, ટ્રાફિકના સિગ્નલો, એલઈડી સ્ક્રીન વગેરેની બેટરીઓની ચોરીના બનાવો વધતા શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ત્રણ રિઢા આરોપીઓને પકડી […]